અમે તમને ભારતના એવા 10 શહેરો વિશે જણાવીશું જે હજારો વર્ષોથી અસ્તિત્વમાં છે. વારાણસી, બનારસ અથવા કાશી તરીકે ઓળખાતા આ શહેરની ગણના એશિયાના સૌથી પ્રાચીન શહેરમાં થાય છે. આ યાદીમાં મહાકાલની નગરી ઉજ્જૈન, મદુરાઈ શહેર, બિહારની રાજધાની પટના, તંજાવુર શહેર, અત્તરનું શહેર કન્નૌજ, ભગવાન રામનું જન્મસ્થળ અયોધ્યા, ગુજરાતનું શહેર દ્વારકા, ઓડિશાનું પુરી અને કર્ણાટકનું હમ્પી શહેર પણ સામેલ છે.
ભારતના આ પ્રાચીન શહેરો વિશે જાણો.
