દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીયશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દ્વારા લેવાયેલ નિર્ણય અંતર્ગત દેશના તમામ ૭૦ વર્ષથી વધુ વયના નાગરિકોને ૫ લાખ સુધીની મફત સારવારનો લાભ આયુષ્માન કાર્ડ ( ABPM- JY) હેઠળ મળવા પ્રાપ્ત થવાનો છે ત્યારે કર્ણાવતી મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને એલિસબ્રિજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી અમિતભાઈ શાહ દ્વારા આવતીકાલે આયુષ્માન કાર્ડ બનાવી આપવાનો મેગા કેમ્પ નીચે જણાવેલ સ્થળ અને સમયે યોજાશે.