નર્મદા ખાતે પર્યાવરણ બચાવ ઝુંબેશ હેઠળ નર્મદાના ૨૫૦ ગામો માટે સ્ટીલની નનામીનું વિતરણ

નર્મદા ખાતે પર્યાવરણ બચાવ ઝુંબેશ હેઠળ નર્મદાના ૨૫૦ ગામો માટે સ્ટીલની નનામીનું વિતરણ

રાજપીપલા, તા 19

ડો. દર્શનાબેન દેશમુખ ધારાસભ્ય નાંદોદ વિધાનસભા ના હસ્તે ONGC ના CSR પ્રોજેકટ અંતર્ગત નીડ હોમ ટેકનિકલ એજ્યુકેશન ટ્રસ્ટ, વડોદરા તરફથી નર્મદા જીલ્લાના ૨૫૦ ગામો માટે સ્ટેનલેસ સ્ટીલની નનામી ગ્રામજનોના ઉપયોગ માટે વિતરણ કરવામાં આવ્યુ હતું.આપેલ સ્ટેનલેસ સ્ટીલની નનામીના ઉપયોગથી
ગ્રામજનની અંતિમક્રિયા માટે વૃક્ષ કાપીને નનામી બનાવવા માટેનું બંધ થશે અને વૃક્ષ બચાવી પર્યાવરણમાં સુધારો થઈ શકશે એમ જણાવ્યું હતું.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *