*અમદાવાદમાં વધુ એક અકસ્માત*

*અમદાવાદમાં વધુ એક અકસ્માત*

રિવરફ્રન્ટ પર એક્ટિવાને ટક્કર મારીને કાર ચાલક ફરાર

એક્ટિવા ચાલકને સારવાર માટે SVP હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો