6 થી 7 તબક્કામાં યોજાઈ શકે લોકસભા ચૂંટણી

6થી 7 તબક્કામાં યોજાઈ શકે લોકસભા ચૂંટણી

એપ્રિલ અને મે મહિનામાં મતદાન યોજાઈ શકે

મે એન્ડ અથવા જૂનના પ્રથમ સપ્તાહમા રિઝલ્ટ સંભવ

મહારાષ્ટ્રમાં 4થી 5 તબક્કામાં યોજાઈ શકે મતદાન

આવતીકાલે પેટાચૂંટણીની પણ થશે જાહેરાત

ગુજરાતની 6 વિધાનસભા બેઠકોની ચૂંટણી થશે જાહેર

વિસાવદર, વાઘોડિયા, પોરબંદર બેઠક ખાલી પડી છે

ખંભાત, વિજાપુર, માણાવદર બેઠક ખાલી છે

UP, બિહાર, બંગાળમાં 6-7 તબક્કામાં મતદાન સંભવ

બંગાળમાં પણ 6થી 7 તબક્કામાં યોજાઈ શકે મતદાન

MP, અસમમાં 2થી 3 તબક્કામાં યોજાઈ શકે મતદાન

દક્ષિણના રાજ્યોમાં એક ચરણમાં યોજાઈ શકે ચૂંટણી

ગુજરાતમાં એક તબક્કામાં જ યોજાઈ શકે ચૂંટણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *