પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનને વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી પધારવા પાઠવ્યુ આમંત્રણ.

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનને વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી પધારવા પાઠવ્યુ આમંત્રણ.

15 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનને ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કચ્છના રણ ઉત્સવની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે.

થોડા સમય પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જાગેશ્વર મંદિર અને પાર્વતી કુંડ નજીક પ્રાર્થના કરી હતી, ત્યારબાદ હિન્દી ફિલ્મ ઉદ્યોગના વિશ્વ વિખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચને તેમની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરીને લખ્યું હતું કે ધાર્મિકતા, પર્વતનું રહસ્ય અને દેવત્વ મને હંમેશા આકર્ષિત કરે છે, પરંતુ મને અફસોસ છે કે હું તેને ક્યારેય રૂબરૂમાં જોઈ શકીશ નહીં.”

અમિતાભ બચ્ચનના આ ટ્વિટ પછી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ તેમને એક આમંત્રણ આપ્યું અને લખ્યું, “પાર્વતી કુંડ અને જાગેશ્વર મંદિરની મારી મુલાકાત ખરેખર મંત્રમુગ્ધ કરી દેનારી હતી, આગામી સપ્તાહમાં રણ ઉત્સવ પણ શરૂ થઈ રહ્યો છે. અને હું તમને રણ ઉત્સવમાં આવવા વિનંતી કરું છું. અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમારી મુલાકાત પણ બાકી છે.”

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વાતચીત બાદ હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અમિતાભ બચ્ચન આગામી દિવસોમાં વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ શકે છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

18 thoughts on “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનને વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી પધારવા પાઠવ્યુ આમંત્રણ.

  1. Hi there! Would you mind if I share your blog with my facebook
    group? There’s a lot of people that I think would really enjoy
    your content. Please let me know. Thank you

  2. Hi there all, here every person is sharing these kinds of knowledge, so
    it’s fastidious to read this website, and I
    used to go to see this blog everyday.

  3. Link exchange is nothing else but it is just placing
    the other person’s web site link on your page at appropriate place
    and other person will also do similar for you.

  4. Just wish to say your article is as astonishing. The clearness in your post is simply excellent and i could assume
    you’re an expert on this subject. Well with your permission allow me to grab your RSS feed to keep up to date with forthcoming post.
    Thanks a million and please carry on the rewarding work.

  5. Magnificent beat ! I would like to apprentice while you amend your site,
    how could i subscribe for a blog website? The account helped me a
    acceptable deal. I had been tiny bit acquainted of this your broadcast offered bright clear idea

  6. Thanks for any other informative website. Where
    else may I am getting that type of information written in such
    an ideal way? I’ve a venture that I’m just now running
    on, and I have been on the glance out for such info.

  7. Hey there, You have done an incredible job. I will definitely
    digg it and personally suggest to my friends. I’m sure they’ll be benefited from this site.

  8. Hello there, just became aware of your blog through Google,
    and found that it’s really informative. I’m going to watch out for brussels.
    I’ll be grateful if you continue this in future.
    Lots of people will be benefited from your writing. Cheers!

  9. Unquestionably imagine that which you stated.
    Your favorite justification appeared to be at the web the simplest factor to have in mind of.
    I say to you, I certainly get annoyed at the same time as
    folks think about issues that they plainly
    don’t recognise about. You controlled to hit the nail upon the highest and also outlined
    out the entire thing without having side effect , other people could take
    a signal. Will likely be again to get more. Thank you

  10. I really like your blog.. very nice colors & theme.
    Did you make this website yourself or did you hire someone to do it for you?
    Plz respond as I’m looking to create my own blog and would like to
    find out where u got this from. many thanks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *