નશામાં ધૂત ટીડીઓ એ વડોદરા ના પરીવાર ની કાર ને અક્સ્માત સર્જ્યો.

*GNA NEWS મહીસાગર બ્રેકિંગ*

નશામાં ધૂત ટીડીઓ એ વડોદરા ના પરીવાર ની કાર ને અક્સ્માત સર્જ્યો.

બાબલીયા ચોકાડી પાસે થયેલ અક્સ્માત મા વડોદરાનાં વકીલ પરિવારને ગભીર ઇજાઓ પોહચી.

પુર ઝડપે કાર હકનાર ટીડીઓ નો રૂઆબ બતાવી અક્સ્માત કરી પરીવાર ને ધમકાવ્યો.

દારૂનાં નશામાં ધૂત સરકારી કર્મચારી ગાડી માંથી નીકળ્યા બાદ હોશ પણ ન હતો.

અકસ્માત ની જાણ થતાં બાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળ ની કાયૅવાહી હાથ ધરી.