*રાજ્યમાં આજથી ગરમીથી મળશે રાહત*

*રાજ્યમાં આજથી ગરમીથી મળશે રાહત*

આજથી રાજ્યમાં 2થી 3 ડિગ્રી તાપમાન ઘટશે

હવામાન વિભાગે વરસાદની કરી આગાહી

28 અને 29 મેએ રાજ્યમાં વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી

રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, આણંદ, ભરૂચમાં વરસાદની આગાહી

દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની આગાહી

માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના

One thought on “*રાજ્યમાં આજથી ગરમીથી મળશે રાહત*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *