*રાજકોટમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સનું સુપર ઓપરેશન*
જાણીતા રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સને ત્યાં ઉતરી તવાઈ
આશરે દોઢ ડઝનથી પણવધુ સ્થળોએ આવકવેરા ખાતાના દરોડા
વહેલી સવારે સાત વાગ્યે અલગ અલગ ટુકડીઓ ત્રાટકી
રાજકોટમાં બંને જ્વેલર્સના પેલેસ રોડ- સોની બજારમાં આવેલા શોરૂમ અને અક્ષર માર્ગ -અમીન માર્ગ ઉપર આવેલા શોરૂમ ઉપર પણ ચાલી રહી છે તપાસ
રાધિકા જ્વેલર્સ ના માલિક અને ઉદ્યોગપતિ પ્રભુદાસ પારેખના એટલાન્ટિસ ખાતે b-3 ના પાંચમા માળે આવેલા ફ્લેટ ઉપર પણ તપાસ
પાંચમા માળે જ રહેતા હિરેન પારેખને ત્યાં પણ આઈટી પહોંચ્યું
એટલાન્ટિસમાં જ આઠમા માળે રહેતા ભાસ્કર પારેખને ત્યાં પણ તપાસ
રાધિકા જ્વેલર્સ વાળા અશોકભાઈ બાબરા વાળા અને હરેશભાઈ બાબરા વાળાને ત્યાં પણ દરોડા
એટલાન્ટિસના ફ્લેટની સાથે પંચવટી પાસે આવેલા ફ્લેટમાં પણ એક ચાલી રહી છે ઇન્કવાયરી
રાધિકા જ્વેલર્સના કલકત્તા ખાતે આવેલા જ્વેલર્સમાં પણ તપાસ ચાલી રહી હોવા ના સંકેત
તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના