દરિયાઈ કિનારાની રક્ષા કરતું ભારતીય તટ રક્ષક દળ

સંજીવ રાજપૂત
અમદાવાદ

બીપરજોય વાવઝોડું ગુજરાતના દરિયાઈ કિનારે ત્રાટકવાનું છે અને અસર પણ વર્તાઈ રહી છે ત્યારે દરિયાઈ કિનારાની રક્ષા કરતું ભારતીય તટ રક્ષક દળ-આઇસીજીએ પણ રાહત અને બચાવ કાર્ય માટે કમર કસતા તેઓની પૂર્ણ તૈયારી કરી સજ્જ બની છે. જેમાં બોટ અને અન્ય સાધન સામગ્રી સાથે અસર કરતા વિસ્તારમાં પોતાની ફરજ બજાવતા લોકોને નુકશાન ન થાય તે માટે સક્ષમ બન્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *