બીપરજોય વાવાઝોડાની અસર સુરત પર જોવા મળી

બીપરજોય વાવાઝોડાની અસર સુરત પર જોવા મળી. ડુમસના દરિયામાં જોવા મળ્યો ભયંકર કરંટ..દરિયાએ ધારણ કર્યું રોદ્ર સ્વરૂપ. સાત થી આઠ ફૂટ ઊંચા મોજા ઉછળયા..દરિયાઈ ગણેશ મંદિર સુધીના દાદર સુધી પાણીના મોજા આવ્યા. ડુમસ પોલીસ સતત પેટ્રોલિંગમાં જોવા મળી રહી છે. આવતીકાલ સુધી રહેશે સુરત અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર..