નરેન્દ્ર મોદી વિકાસ મિશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. વિનોદ કુમાર વિદ્યાર્થીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

નરેન્દ્ર મોદી વિકાસ મિશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. વિનોદ કુમાર વિદ્યાર્થીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

પ્રદેશ અધ્યક્ષ રામસી કરંગીયા, મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ મીનાબેન સરવૈયા સહીત નર્મદા અઘ્યક્ષ દીપક જગતાપની ટીમ પણ SOU ની મુલાકાત માં જોડાયા

યશસ્વી વડા પ્રધાનનરેન્દ્રભાઈ મોદીની પરીકલ્પના સમા સારદાર પટેલ ની વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાંની પ્રતિમા નિહાળી અભિભૂત થયાં.

સરદાર પટેલને કરી ભાવ વંદના

ટીમે જંગલ સફારીની પણ લીધી મુલાકાત.

રાજપીપલા, તા.13

નરેન્દ્ર મોદી વિકાસ મિશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. વિનોદ કુમાર વિદ્યાર્થીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.
તેમની સાથે પ્રદેશ અધ્યક્ષ રામસી કરંગીયા ઉપાધ્યક્ષ દાદુભાઇ રૂપાણી , મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ મીનાબેન સરવૈયા સહીત નર્મદા અઘ્યક્ષ દીપક જગતાપ, મહામંત્રી રાજેશ વસાવા, પ્રવીણસિંહ ગોહિલની ટીમ પણ SOU ની મુલાકાત માં જોડાયા હતા

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે યોજાયેલા નરેન્દ્ર મોદી વિકાસ મિશન, નર્મદા આયોજિત ગ્રામીણ વિકાસ સંમેલન માં ઉપસ્થિત રહ્યા બાદ નરેન્દ્ર મોદી વિકાસ મિશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. વિનોદ કુમાર વિદ્યાર્થી અને તેમની ટીમેં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફારીની મુલાકાત લીધી હતી.

રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ વિનોદકુમાર વિદ્યાર્થી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પરીકલ્પના સભર સરદાર પટેલ
ની વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાંની પ્રતિમા નિહાળી અભિભૂત થયાં હતા અને જણાવ્યું હતું કે આ અલૌકીક પ્રતિમાદેશ અને વિશ્વના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે તેમણે વડા પ્રધાનને વિશ્વના પ્રવાસીઓને એકતા સાથે જોડવાનું કામ કર્યું છે તે બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ રામસી કરંગીયાં, પ્રદેશ અધ્યક્ષ મહિલા મોરચાના મીનાબેન સરવૈયાં પણ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોઈને પ્રભાવીત થઈ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવ્યા હતા.

તસવીર :દીપક જગતાપ,રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *