“PM મોદી હવે એકલા થઈ ગયા છે”

પ્રિયંકા ગાંધીએ ગુજરાતમાં કહ્યું કે, તમે 10 વર્ષમાં શું કર્યું તે જણાવો. તેમણે શાનદાર ઈવેન્ટ કરી છે. જેમાં માત્ર મોદીજી જ જોવા મળે છે. જેમાં તેઓ એકલા ચાલી રહ્યા છે. અને તેઓ એકલા જ રહી ગયા છે. જનતા તેમનું એકલતાપણું જોઈ રહી છે. મોદી એકલા બેઠા છે. તેમના સલાહકાર જૂઠું બોલી રહ્યા છે. તેમની છપ્પન ઈંચની છાતી છે, પણ તેઓ એક પણ આલોચના સહન કરી શકતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *