રાહુલ ગાંધીએ રાયબરેલી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. પોતાના સોગંદનામામાં તેમણે 20 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિની માહિતી આપી છે. રાહુલ ગાંધી પાસે 4 કરોડથી વધુના શેર છે, જ્યારે લગભગ 4 કરોડ મ્યુચ્યુઅલ ફંડમાં છે. તેમનું બેંક બેલેન્સ 26 લાખ રૂપિયાથી વધુ છે. તેમની પાસે 12 કરોડ રૂપિયાથી વધુની સ્થાવર મિલકત છે. ખાસ વાત એ છે કે, તેમની પાસે કોઈ ઘર કે કાર નથી.
Related Posts
અમદાવાદના વાતાવરણમાં પલટો
- Tej Gujarati
- June 14, 2023
- 0
” સૂર્યાસ્ત” , “ઢળતી સાંજ” એવી જ એક સાંજની તસવીર. 😍❤️✨💫🌌🌅🌇 ~અંકિતા દવે
- Tej Gujarati
- February 19, 2024
- 0
આજ નું રાશિફળ – 25 સપ્ટેમ્બરે 2023 – ઓમ શ્રોત્રિય
- Tej Gujarati
- September 25, 2023
- 0