ગુજરાત માં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી

ગુજરાત માં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી

સુરતમાં મંગળવારે સવારે બે કલાકમાં ચાર ઇંચ વરસાદ.

ગીર સોમનાથમાં પણ મેઘરાજાની બેટિંગ, બે કલાકમાં બે ઇંચ વરસાદ