આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતા (યાહમોગી) ના મંદિરે મહાશિવરાત્રીએ ભવ્યમેળો ભરાશે

આજથી પાંચ દિવસ સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતા (યાહમોગી) ના મંદિરે મહાશિવરાત્રીએ ભવ્યમેળો ભરાશે

મહાશિવરાત્રીએ શિવની નહિ પરંતુ શકિતની પૂજા થાય છે

અહીં ત્રણ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર્ર, મધ્યપ્રદેશ ના લાખો શ્રદ્ધાળુંઓ ઉમટશે.

રાજપીપલા, તા.

સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતા (યાહમોગી) ના મંદિરે મહાશિવરાત્રીએ ભવ્યમેળો ભરાય છે. 8મી થી 12મી માર્ચ સુધી આ મેળો ભરાવાનો છે

મહાશિવરાત્રીએ આદિવાસીઓની કુળદેવી દેવમોગરા મેળોનો આવતીકાલથી પાંચ દિવસ નો ભાતીગળ મેળો ભરાશે.આ મેળામાં આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન થાય છે.
ગુજરાતનું એક માત્ર નેપાળી શૈલીનું આ મન્દિર છે,જ્યા
મહાશિવરાત્રીએ શિવની નહિ પરંતુ શકિતની પૂજા થાય છે
અહીં ત્રણ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર્ર, મધ્યપ્રદેશ ના લાખો શ્રદ્ધાળુંઓ ઉમટશે. આદિવાસીઓ ખેતીનો પહેલો પાક, નારિયેળ ચૂંદડી, પહેલીધારનો દેશી દારૂ પ્રસાદ તરીકે ધરાવાય છે. દરેકની બાધા આખડી માનતા પુરી થાય છે

આ ધાર્મિક સ્થળ માટે
એમ કહેવાય છે કે પાંડવો અજ્ઞાતવાસ દરમ્યાન આ સ્થળે આવીને વસ્યા હતા.નેપાળના પશુપતિનાથ શૈલીનું એક માત્ર મંદિર દેવમોગરાખાતે આવેલ છે,

લાખોની સંખ્યામાં
આદિવાસીઓ પોતાની બાધા આખડી માનતા પૂરી કરવા આવે છે. પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને સ્ત્રીઓ આ ગવી શૈલીના
અલંકારો સજીધજીને આદિવાસી સંસ્કૃતિને જીવંત કરે છે. અહી શ્રધ્ધાળુઓ પૂજાપામાં ધનધાન્ય મદીરા તેમજ પશુ પક્ષીઓ ચઢાવે
છે,આદિવાસીઓની બાધા માનવા કાપડના ટુકડાથી ટોપલી બાંધીને શ્રધ્ધા પૂર્વક માથે મૂકીને કલાકો સુધી લાઇનમાં ઉભા રહીને દર્શન કરીનેધન્યતા અનુભવી હતી.
દેવમોગરા મંદિરે પહેલી ધારનો દેશી દારુ ચઢાવવાનો અનોખો રિવાજ પણ છે આદિંવાસીઓ બોટલમા પહેલી ધારનો દેશી દારુ પાંડોરી માતાને નૈવૈધ તરીકે ધરાવે છે

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

13 thoughts on “આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતા (યાહમોગી) ના મંદિરે મહાશિવરાત્રીએ ભવ્યમેળો ભરાશે

  1. Unquestionably believe that which you said.
    Your favorite reason seemed to be on the net the simplest thing to be aware of.

    I say to you, I definitely get irked while people consider worries that they just
    do not know about. You managed to hit the nail upon the top and defined out the whole thing
    without having side-effects , people can take a signal.
    Will likely be back to get more. Thanks

  2. I just like the valuable info you supply on your articles.
    I’ll bookmark your weblog and test once more here regularly.
    I am relatively certain I will be told plenty of new stuff right here!
    Good luck for the following!

  3. whoah this blog is wonderful i like studying your posts.
    Stay up the great work! You understand, many persons are searching round
    for this information, you can help them greatly.

  4. Hello, I think your website might be having browser compatibility issues.
    When I look at your blog site in Ie, it looks fine but when opening
    in Internet Explorer, it has some overlapping. I just wanted
    to give you a quick heads up! Other then that, wonderful blog!

  5. Hi my family member! I want to say that this article is awesome,
    nice written and come with approximately all important
    infos. I’d like to see more posts like this .

  6. Fine way of describing, and good paragraph to obtain information about my presentation topic, which i am going to present in academy.

  7. Thank you for the auspicious writeup. It in reality was once a entertainment account it.
    Glance advanced to far brought agreeable from you! However, how
    can we be in contact?

  8. I’m not that much of a internet reader to be honest but your sites really nice, keep it up!

    I’ll go ahead and bookmark your site to come back in the future.

    All the best

  9. Very nice post. I just stumbled upon your blog and wanted
    to say that I have truly enjoyed surfing around your blog posts.
    In any case I’ll be subscribing to your rss feed and I hope you write again soon!

  10. I feel that is one of the such a lot significant information for me.
    And i’m happy studying your article. But want to statement on few basic issues, The web site style is great, the articles is truly excellent :
    D. Good activity, cheers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *