મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા ભક્ત પ્રહલાદ, વૈષણોદેવી,આમીઁ જેવી થીમ પર ડાન્સ રજૂ કરવામા આવ્યો

આશ્રમ રોડ દિનેશ હોલ ખાતે એન્યુઅલ કાર્યક્રમ મા સોવેનયીર નુ વિમોચન અને એન્યુઅલ રીપોર્ટ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ મા મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા ભક્ત પ્રહલાદ, વૈષણોદેવી,આમીઁ જેવી થીમ પર ડાન્સ રજૂ કરવામા આવેલ

આ પ્રસંગે નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી ડો આપટે સાહેબ શ્રી નયના બેન શાહ તેમજ હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર ના ડો.નિતિન સુમન શાહ તેમજ ક્યુ એક્સ કંપની ના શ્રી ચંન્દ્ર શેખર શર્મા હાજર રહ્યા હતા કાર્યક્રમ મા એકસો થી વધુ મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ જોડાયા હતા આ કાર્યક્રમ નુ સંચાલન નિલેશ પંચાલ દ્વારા કરેલ આ કાર્યક્રમ મા મળેલ સાથ સહકાર બદલ સૌનો આભાર વ્યક્ત કયો હતો

One thought on “મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા ભક્ત પ્રહલાદ, વૈષણોદેવી,આમીઁ જેવી થીમ પર ડાન્સ રજૂ કરવામા આવ્યો

  1. Hello There. I found your blog using msn. This is a very well written article. I’ll make sure to bookmark it and return to read more of your useful info. Thanks for the post. I’ll certainly return.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *