અંબાલાલની ‘માઠી અગાહી’
• આજથી 5 મે વચ્ચે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસશે વરસાદ
• મે મહિનામાં વાવાઝોડાંની શક્યતા
• 10 થી 18 મે બંગાળના ઉપસાગરમાં આવશે ચક્રવાત
• 25 મે થી 10 જૂન વચ્ચે અરબ સાગરમાં આવશે ચક્રવાત • દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદ આવશે
• સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ પડશે ભારે વરસાદ
• 8 જૂને દરિયામાં પણ હલચલ વધશે .