*બ્રેકિંગ ન્યુઝ*
*જામનગરના કલેક્ટર બિજલ શાહ ને મોડી રાત્રે હાર્ટ એટેકનો હુમલો આવ્યા બાદ તબિયત સુધારા પર*
*જીજી હોસ્પિટલમાં આઇસીયુ માં સારવાર લઈ રહ્યા છે જામનગરના કલેકટર*
*મોડી રાત્રેછાતીમાં દુખાવો થયા બાદ ગેસની ફરિયાદ પછી હાર્ટ એટેક ના લક્ષણો દેખાયા, જામનગરના ડીને ખડે પગે રહીને સારવાર અપાવી*
*2009 ની બેચના આઈએએસ અધિકારી છે બીજલ શાહ*
*આઈસીયુમાં સારવાર લઇ રહેલા જામનગરના કલેકટર ની તબિયત સુધારા પર*