*પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ મેડલ ની જાહેરાત*

*બ્રેકિંગ ન્યુઝ*
*પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ મેડલ ની જાહેરાત*
*ગુજરાતના પાંચ આઈપીએસ ઓફિસર સહિત અનેક પોલીસમેનને મળ્યા મેડલ*
*વડાપ્રધાનની સલામતી વ્યવસ્થા સંભાળતા એસપીજી માં ફરજ બજવતા ગુજરાતના આઈપીએસ અધિકારી રાજીવ રંજન ભગતને મળ્યો પ્રેસિડેન્ટ મેડલ*
*અમદાવાદ રેન્જના આઈ જી પ્રેમવીર સિંઘ ,અમદાવાદ ટ્રાફિકના એડિશનલ પોલીસ કમિશનર નરેન્દ્ર ચૌધરી, બીએસએફના ડીઆઈજી મનીંદર પવાર અને સીબીઆઇમાંથી ડેપ્યુટેશન પરત ફરેલા ગુજરાત કેડરના રાઘવેન્દ્ર વત્સ ને મળ્યા પ્રેસિડેન્ટ મેડલ*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *