*સરકારી ભરતીને લઈ મોટા સમાચાર*

*સરકારી ભરતીને લઈ મોટા સમાચાર*

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરાઇ

5554 જગ્યાઓ માટે પરીક્ષાની તારીખ જાહેર

1 એપ્રિલથી પરીક્ષા શરુ થઇ જશે

20 દિવસ સુધી પરીક્ષા ચાલશે

21 માર્ચથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે

કોમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવાશે

100 માર્ક્સનું પેપર લેવાશે

32 હજાર ઉમેદવારો ચાર તબક્કામાં પરીક્ષા આપશે