ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં, લક્ષ્ય સેન ગોલ્ડની રેસમાંથી બહાર

ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં, લક્ષ્ય સેન ગોલ્ડની રેસમાંથી બહાર

પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતે બ્રિટનને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવ્યું હતું. ફુલ ટાઈમ મેચમાં બંને ટીમનો સ્કોર 1-1 થી બરાબર હતો.ભારતે શૂટઆઉટમાં સતત 4 ગોલ કર્યા હતા. બ્રિટિશ ટીમ માત્ર બે ગોલ કરી શકી હતી. ભારતીય ગોલકીપર શ્રીજેસ જીતનો હીરો રહ્યો હતો જેણે 2 ગોલ બચાવ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *