અંબાજી ખાતે ફાયર વિભાગ અને વન વિભાગે મોટી કાર્યવાહી કરી

બનાસકાંઠા… અંબાજી

અંબાજી ખાતે ફાયર વિભાગ અને વન વિભાગે મોટી કાર્યવાહી કરી

અંબાજીની અમુક હોટલો અને 1 રિસોર્ટ સીલ કરાયો

ઈસ્કોન અંબે વેલી ને પણ સીલ કરવામાં આવ્યું

ગુજરાત સરકારના ઉદ્યોગમંત્રી ની ધર્મશાળા અને હોટલ પણ સીલ કરાઈ

અંબાજી રાજપુત સમાજના મુખ્ય ટ્રસ્ટી બલવંત સિંહ રાજપુત

અંબાજીની ક્રિષ્ના હોટલ, માધવ ઈન હોટલ, વનરાજી રિસોર્ટ ને પણ સીલ કરવામાં આવ્યું

રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્રની મોટી કાર્યવાહી

રિસોર્ટને વન વિભાગની જમીન દબાણ કરવા મુદ્દે કાર્યવાહી કરાઈ

અંબાજીની મોટાભાગની હોટલો પાસે ફાયર એનઓસી થતી

આવતીકાલે પણ અમુક હોટલો સીલ કરવામા આવશે