અહીં આપણે ત્યાં પણ “ઉગ્રવાદી તોફાનીઓ” સંસદનો ઘેરાવ કરવા આવી જતા હોય છે.
બે વર્ષ પહેલા લાલ કિલ્લા પર જે બન્યું હતું તે બધાએ જોયું હતું… યાદ છે ને?
થોડા મહિનાઓ પહેલા, કેટલાક “નિર્દોષ વિદ્યાર્થીઓ” સંસદમાં ઘૂસ્યા હતા… અને વિપક્ષના સભ્યોએ તેમને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું.
બાંગ્લાદેશ: જાન્યુઆરી 2024માં (કુલ 300 બેઠકો)
– શેખ હસીના જીત્યા: 224
– મુખ્ય વિપક્ષ જીત્યો : 11
– અપક્ષ જીત્યા : 62
શેખ હસીના ને આજે રાજીનામું આપવું પડ્યું અને બાંગ્લાદેશના આર્મી ચીફે જાહેરાત કરી કે નવી સરકાર સત્તા સંભાળશે.
એક કલ્પના કરો
4 જૂન, 2024
મોદી જી 400+ જીત્યા
I.N.D.I એલાયન્સ 100+
EVM હેકિંગ નેરેટિવ માટે ભરતને સળગાવી દેવામાં આવ્યું હોત
મોદીજી નું રાજીનામું અને CIA+ISI+MSS એ તેમના કઠપૂતળી રાહુલ ગાંધી ને PM તરીકે કાર્યભાર આપ્યો હોત.
હા..કેટલાક લોકો નું આવું સપનું છે..
બાંગ્લાદેશમાં આજે જે બન્યું છે તેવું ભારત માં કરવાના સપનાં છેલ્લાં 10 વર્ષથી આપણો વિપક્ષ, વેસ્ટર્ન ડીપ સ્ટેટ, લેફ્ટિસ્ટ ઇકોસિસ્ટમ જોઈ રહ્યાં છે.
બાંગ્લા સરકારે 1971માં માર્યા ગયેલા લોકોના પરિવારોને અનામત આપી હતી. છેલ્લા 5-6 વર્ષથી બાંગ્લાદેશની સ્થિતિ વિસ્ફોટક હતી… ત્યાં એક પાર્ટી BNP છે.. જે આતંકવાદી સમર્થક પણ છે.. અને આ પાર્ટીને અમેરિકી રાષ્ટ્રપતિના પુત્ર હંટર બિડેનનું સમર્થન પણ છે.
આ વખતે તેઓએ અનામત હટાવવાનો મુદ્દો ઉઠાવ્યો… અને દેશભરમાં હિંસા થઈ… સરકારે તમામ પ્રકારની આરક્ષણો નાબૂદ કરી.
થોડા દિવસો સુધી શાંતિ રહી… પછી BNP અને કેટલાક આતંકવાદી સંગઠનો અને વેસ્ટર્ન ડીપ સ્ટેટના ખેલાડીઓએ ફરી હંગામો મચાવવાનું શરૂ કર્યું… ગઈકાલે જ 100 થી વધુ લોકો માર્યા ગયા…
આ બાજુ બે મહિના પહેલાનું રાહુલ ગાંધીનું નિવેદન યાદ કરો… રાહુલે કહ્યું હતું કે ‘જો મોદી હવે રસ્તા પર જશે તો જનતા તેમને મારી નાખશે’… હા, બરાબર એ જ શબ્દો બોલ્યા હતા.
નકલી ખેડૂતોના આંદોલનમાં ‘મોદી મરો’ના નારા લાગ્યા હતા…. ઈન્દિરા ગાંધીની જેમ મોદીને મારવાની વાત ઘણી વખત થઈ છે.
વિપક્ષના મોટા નેતાઓ પાકિસ્તાન જાય છે અને તેમની મદદ માંગે છે… જેથી સરકાર બદલી શકાય.
રાહુલ ગાંધી યુરોપ જાય છે, અને ભારતમાં સરકાર બદલવા માટે તમામ યુરોપિયન દેશો પાસેથી મદદ માંગે છે.
અનામતના મુદ્દે બાંગ્લાદેશમાં હોબાળો થયો… અને સરકારે તમામ માંગણીઓ સ્વીકારી લીધી, તે પછી પણ હિંસા અટકી નહીં. અનામત આ મુદ્દા ના બિંદુ ને આપણા મણિપુર માં ઊભા કરેલા અનામત મુદ્દા અને હિંસક તોફાનો સાથે જોડો.
છેલ્લા 10 વર્ષોમાં ભારતમાં આવા અનેક રમખાણો થયા છે… અસહિષ્ણુતાથી શરૂ થયેલું આ નાટક SC/STની અનામત વ્યાપક ન થાય ત્યાં સુધી દરરોજ ચાલુ રહી છે.
હું નસીબદાર છું કે કેન્દ્રમાં એક મજબૂત સરકાર છે જે છેલ્લા 10 વર્ષથી આવા રાજદ્રોહી તત્વો સામે લડી રહી છે. હા, કેટલાક લોકોને આજે સરકાર નબળી લાગે છે… પરંતુ એવું નથી, કેમ કે, ઘણી વખત યુદ્ધ જીતવા માટે કેટલીક લડાઈઓ હારવી પડે છે.
આજે બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે… તે ભારતમાં પણ થઈ શકે છે.
આજે આપણો વિપક્ષ અને ડીપ સ્ટેટ આ જ કરવા માંગે છે… આપણા દેશમાં અસહિષ્ણુતા, CAA વિરોધી, ખેડૂત બિલ, લિંચિંગ, રોહિત વેમુલા કેસ, SCST કાયદો, જાતિવાદ, અનામત મુદ્દા જેવી ઘણી ખામીઓ છે.. અને એ ઉપર ધમાલ આપણે જોઈ છે
આપણી સરકારની સફળતા છે કે કોઈ મોટો હંગામો થયો નથી… અન્યથા વિપક્ષ હંમેશા આવા બખેડા કરે છે અને ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી કરી મોદી જી ના રાજીનામાની માંગ કરે છે.
લોકશાહીમાં સવાલ પૂછવાની સ્વતંત્રતા ત્યાં સુધી જ છે જ્યાં સુધી કેન્દ્રમાં લોકશાહી સરકાર છે… જે દિવસે અરાજકતાવાદી તત્વો સત્તામાં આવશે… અથવા લોકશાહી સરકાર પડી જશે… દેશ તૂટી જશે.
આજે બાંગ્લાદેશ છે તે ગઈકાલે શ્રીલંકા હતું
જે દિવસે બાંગ્લાદેશના વડા પ્રધાને ચીન છોડ્યું, ત્યાર થી જ નકકી હતું કે બાંગ્લાદેશમાં ડીપ સ્ટેટ નું “તોફાન” આવી રહ્યું છે.
ડીપ સ્ટેટ સામે લડવું સરળ નથી
ડીપ સ્ટેટ કે જે એક સિટિંગ પ્રેસિડેન્ટ (ટ્રમ્પ)ને વિશ્વના દરેક ડિજિટલ પ્લેટફોર્મ પરથી હટાવી દે છે અને હાલ આવી રહેલ પ્રમુખપદની ચૂંટણીના ઉમેદવાર ટ્રમ્પ પર ઘાતક હુમલો કરાવે છે તો શેખ હસીના ની તો શું વિસાત?
નુલેન્ડ સીઆઈ શાસન પરિવર્તનમાં સફળ છે જેમ કે તેઓએ થોડા સમય પહેલા શ્રીલંકામાં કર્યું હતું અને ત્યારે આપણો ભારત દેશ હતો જેણે કપરા સમય માં હાથ પકડીને શ્રીલંકા ને પુનર્જીવિત કર્યું હતું.
CIA+MSS+ISI આજે જીત્યું.
“મોદી 3.0” માટે સૌથી મોટો પડકાર નોકરીઓનું સર્જન કરવાનો, રોકાણ મેળવવાનો, 5-10 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાનું લક્ષ્ય રાખવાનો નથી, પરંતુ દેશ માં અને દુનિયામાં ચાલી રહેલા તોફાનોથી ભારતને બચાવવાનું છે. જો આપણે આ કરવામાં સફળ થઈશું તો અર્થવ્યવસ્થાનો વિકાસ આપોઆપ થશે. પરંતુ જો આપણને ખેંચવામાં આવશે (અને આપણને ખેંચવાના પ્રયાસો અને દબાણ હશે) અથવા જો આપણે આપણું સંતુલન ખોરવી નાખીશું, તો આપણને ન તો અર્થતંત્ર મળશે કે ન તો સ્થિરતા.
આપણે બુદ્ધિશાળી બનવાની અને આપણી શક્તિ વધારવા માટે હાલ ના ભૂ રાજનૈતિક પરિપ્રેક્ષ્ય માં મૌન રહેવાની જરૂર છે.
દરમિયાન,
આગામી થોડા વર્ષોમાં ઉતાર-ચઢાવ માટે આપણે આપણી
જાતને તૈયાર કરવી પડશે.
કહેવત છે કે, તમારા દુશ્મનોને કાળજીપૂર્વક પસંદ કરો અને તમારા મિત્રોને વધુ કાળજીપૂર્વક પસંદ કરો. કેમ કે દુશ્મનો પીઠમાં છરા મારતા નથી, પરંતુ ‘મિત્રો’ પીઠમાં છરા મારે છે.
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન ભારત માટે નવા પડકારો લઈને આવ્યું છે.
મોદીજીના નેતૃત્વમાં ભારતે પ્રાદેશિક અને વૈશ્વિક અશાંતિનો સામનો કરવા માટે સ્થિતિસ્થાપકતા દર્શાવી છે.
આર્થિક વિકાસની સાથે રાષ્ટ્રીય સુરક્ષા અને સ્થિરતાનું રક્ષણ કરવું મહત્વપૂર્ણ છે.
મોદીજીના વ્યૂહાત્મક અભિગમે જટિલ સંબંધોને સંભાળીને આંતરરાષ્ટ્રીય જોડાણને મજબૂત બનાવ્યું છે. હાલ દેશ ની આંતરિક શક્તિ સુદ્રઢ રહે તે જ સરકાર ની પ્રાથમિકતા હશે
ભૂ -રાજકીય અને પ્રાદેશિક સાથીઓને સમજદારીપૂર્વક પસંદ કરીને અને વ્યૂહાત્મક રીતે જોખમોનો સામનો કરીને, ભારત તેની સ્થિરતાનું રક્ષણ કરી શકે છે અને આર્થિક રીતે સમૃદ્ધ થઈ શકે છે.
અનુકૂલન અને નવીનતા આપણા રાષ્ટ્ર માટે સમૃદ્ધ ભવિષ્યની ખાતરી લઇ ને આવશે.
મહાદેવ આપણા ભારતની રક્ષા કરે એવી પ્રાર્થના.
પ્રભુ શ્રી રામ નો આભાર કે આપણે સુરક્ષિત છીએ.
જો કે સમગ્ર ભારત ને બાળવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કારણ કે એક પરદેશી બાઈ નો જણેલો જોકર PM બનવા માંગે છે.