*રાજ્યમાં નકલીનો રાફડો ફાટયો*

*રાજ્યમાં નકલીનો રાફડો ફાટયો*

હવે નકલી એન્ટી કરપ્શન અધિકારી બની તોડ કરતા બે યુવકો ઝડપાયા

પી.પી. સવાણી યુનિવર્સિટી ખાતે નકલી એન્ટી કરપ્શન અધિકારી પકડાયા

બે યુવકો અને એક કિશોરની અટકાયત કરી વધુ તજવીજ હાથ ધરી

કારના ડેશ બોર્ડ પરથી એન્ટી કરપ્શન જનરલ સેક્રેટરી લખેલું બોર્ડ મળી આવ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *