Jio યુઝર્સ માટે આવ્યા સારા સમાચાર

Jio યુઝર્સ માટે આવ્યા સારા સમાચાર

રિલાયન્સ જિયોએ પોતાના ગ્રાહકો માટે નવા વર્ષની ગિફ્ટ આપી છે. જિયો રૂપિયા 2999 ના રિચાર્જ પર તમને 365 દિવસની વેલિડિટી અને દરરોજ 2.5GB ડેટા સાથે અનલિમિટેડ કોલની સેવા પ્રદાન કરશે. આ ઑફર સાથે તમે 365 દિવસ અને બીજા વધારાના 24 દિવસની વેલિડિટી પણ મળશે. આ ઉપરાંત Jio ક્લાઉડ, ટીવી અને મૂવી એપ્સનો ઉપયોગ એક વર્ષ માટે ફ્રીમાં કરી શકશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *