દાંતા પાસે અંબાજીથી કલોલ આવતી ગુજરાત એસટી બસનું ટાયર ફાટતા અકસ્માત. બસમાં 4 લોકો હતા સવાર.મુસાફરોનો આબાદ બચાવ. કોઈ જાનહાની નહીં.ટાયર ફાટતા બસ બસ બેકાબુ બની ડિવાઈડર કૂદી રોંગ સાઈડમાં આવી ગઈ. રોડ પર લાગેલા 2 લાઈટના પોલ તૂટ્યા.દાંતા પોલીસે તપાસ હાથ ધરી
– News of Gujarat