ગુરુકુલ સ્વામીનારાયણ મંદિર ની16મી રથયાત્રા મા નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ્ડ ના મનોદિવયાંગ વિદ્યાર્થી ઓનો દિવ્યાંગ રથ પણ જોડાયો હતો.બપોરે 2થી7 મા આ રથ ગુરુકુલ રોડ-સન સ્ટેપ કલબ રોડ-કલાસાગર મોલ-સીપીનગર-ભુયંગદેવ-મેમનગર ગામ-માનવ મંદીર-ના રૂટ પર બધા રથ ની સાથે ફર્યોહતો.રથ માં બેઠેલા મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ એ લોકો ને પ્રસાદ આપ્યો હતો અને આ પરિભ્રમણ ની મઝા માણી હતી.
રથયાત્રામાં દિવ્યાંગ રથનું આકર્ષણ.
