icici બેંક માં મેનેજર તરીકે ફરજ બજાવતા કર્મચારી ના મોતનો મામલો

મહીસાગર:બ્રેકિંગ

મહીસાગર : બાલાસિનોર icici બેંક માં મેનેજર તરીકે ફરજ બજાવતા કર્મચારી ના મોતનો મામલો..

કડાણા તાલુકાના હદમાંથી icici બેંકના મેનેજર વિશાલ પાટીલનો મળ્યો મૃતદેહ

વિશાલ પાટીલ ની ગોળી મારી કરાય હત્યા :સૂત્ર

બેંક મેનેજર પાસે ની 1 કરોડ 17 લાખ ની રકમ લઈ જઈ રહ્યો હતો તે સમયે એક ઈસમે ગોળી મારી કરી હત્યા હોવાનું અનુમાન

સંતરામપુર પોલીસ તેમજ એલ.સી.બી પોલીસ દ્વારા હાલ હત્યારા ગણતરી ના કલાકો મા કરાઈ ધરપકડ

મહીસાગર પોલીસ દ્વારા દેશી કટ્ટા સહિત રોકડ રકમ રિકવર કરવામાં આવી

જીલ્લા પોલીસ વડા દ્વારા અલગ અલગ ટિમ બનાવી ગણતરી ના કલાકો માં ગુના નો ભેદ ઉકેલી કાર્યવાહી હાથ ધરવામાં આવી