સંજીવ રાજપૂત
જામનગર
માતાના મઢ જતા પદયાત્રીઓ માટે 78 વર્ષના બાનો પરિવાર 31 વર્ષથી સતત સેવા આપે છે..
માતાના મઢ ખાતે માં આશાપુરના દર્શન માટે પદયાત્રીઓનું પ્રયાણ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે જામનગરના ગુલાબ નગર ખાતે આશરે 78 વર્ષના રાજકુંવરબા જાડેજાનો પરિવાર 31 વર્ષ થી માતાના મઢ પર જતાં પદયાત્રિકોને ની:સ્વાર્થ સેવા અર્પણ કરી રહ્યો છે.
કચ્છના માતા ના મઢ ખાતે આરાધ્ય દેવી માં આશાપુરના દર્શને જવા પદયાત્રીઓનું પ્રયાણ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે જામનગરના ગુલાબનગર ખાતે આવેલ ઓમ શ્રી જય આશાપુરા મિત્ર મંડળ છેલ્લા 31વર્ષથી માઇભક્તોને અવિરત સેવા અર્પણ કરી રહ્યું છે. આ સેવા કેમ્પના સર્વેસર્વા કહી શકાય એવા આશરે 76 વર્ષના રાજકુંવરબા જાડેજા પૂર્ણ ભક્તિ અને શક્તિ સાથે આ આયુમાં પણ પોતાના પરિવારના તમામ લોકો સાથે માં આશાપુરાની સેવા કાજે 31 વર્ષથી પગપાળા જતા ભક્તો માટે નિરંતર ચા, નાસ્તો, ભોજનનો પ્રસાદની સેવા આપતા નજરે પડે છે. બા ની વાત કરવામાં આવે તો તેઓએ 8 લોકોના સંઘરૂપે માતાના મઢ પગપાળા જવાનું શરૂ કર્યું હતું અને હવે આ ઉંમરે પણ હવે તેઓ પરિવારના લોકો સાથે માં આશાપુરાની સેવા કરવાના પ્રણ સાથે માઇભક્તોની સેવા કરવા પાછા પડતા નથી. આ સેવા કેમ્પમાં બાના પરિવારના મહિલાઓ, બાળકો સહિત તમામ સભ્યોમાં આશાપુરાની સેવા કાજે જોડાય છે અને આવનારી પેઢી પણ આ સેવા આપતી રહેશે. આજેય પણ આ આયુમાં બાની માઇભક્તોની સેવકાજે હિંમત, આસ્થા અને અતૂટ શ્રદ્ધા સેવા ભકતોને મીઠા બોલ સાથેના પ્રસાદ ગ્રહણના આવકાર ના સ્મિત સાથે જોવા મળે છે.
continuously i used to read smaller posts which as well clear their motive,
and that is also happening with this article which I
am reading now.
Hi, its fastidious piece of writing on the topic of media print, we all know media is a great source of information.
great points altogether, you just won a logo new reader.
What could you recommend in regards to your publish that you simply made a
few days in the past? Any positive?
This information is invaluable. Where can I find out more?
I’m gone to inform my little brother, that he should also go to see this weblog on regular
basis to obtain updated from most up-to-date reports.
I was able to find good advice from your blog posts.
Hi there everybody, here every person is sharing these familiarity, therefore it’s fastidious to read this webpage, and I used to pay
a visit this weblog everyday.
I pay a quick visit daily some sites and sites to read content,
but this blog presents feature based content.
I am sure this post has touched all the internet visitors, its really really pleasant paragraph
on building up new weblog.
With havin so much content and articles do you ever run into any issues of plagorism or copyright violation? My website has a lot
of exclusive content I’ve either written myself or outsourced but it looks like a lot of it is popping it up
all over the web without my agreement. Do you know any techniques to help protect against content from being
ripped off? I’d definitely appreciate it.
I’m not sure exactly why but this weblog is loading extremely slow for me.
Is anyone else having this problem or is it a issue on my end?
I’ll check back later on and see if the problem still exists.
Hello, I think your blog might be having browser compatibility issues.
When I look at your blog in Chrome, it looks fine but when opening in Internet Explorer, it
has some overlapping. I just wanted to give you a quick heads up!
Other then that, very good blog!