નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો Posted on August 28, 2023 by Tej Gujarati બ્રેકિંગ ન્યૂઝ *નીરજ ચોપરા*એ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં ભારતનો પ્રથમ *ગોલ્ડ મેડલ* જીત્યો. નીરજ ચોપરાએ બીજા પ્રયાસમાં 88.17 મીટરનો થ્રો કર્યો. વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલ બુડાપેસ્ટ, હંગેરીમાં રમાઈ વધુ સમાચાર જોવા માટે નીચે આપેલા ફોટો પર ક્લિક કરો અને ગ્રુપમાં જોડાવો
All આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર આજ નું રાશિફળ -જાણો દૈનિક રાશિ ફળ અને આપ ના પ્રશ્નો નું નિરાકરણ તદ્દન ફ્રી માં જ્યોતિશાચાર્ય પાસે થી – ઓમ શ્રોત્રિય Tej Gujarati July 25, 2023 0 આજ નું રાશિફળ 25 જુલાઇ 2023 મેષ રાશિ (અ,લ,ઈ) આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો […]
આંતરરાષ્ટ્રીય સમાચાર આજના મુખ્ય સમાચાર Tej Gujarati May 15, 2025 0 *ગુરુવાર, ૧૫ મે, ૨૦૨૫ ના મુખ્ય સમાચાર* 🔸બલુચિસ્તાને પાકિસ્તાન સાથેના સંબંધો તોડી નાખ્યા, સ્વતંત્રતા જાહેર […]
આંતરરાષ્ટ્રીય સમાચાર *સવારે દેશ અને રાજ્યોમાંથી મોટા સમાચાર* Tej Gujarati August 10, 2024 0 *સવારે દેશ અને રાજ્યોમાંથી મોટા સમાચાર* *10- ઓગસ્ટ – શનિવાર* , *સવારના સમાચાર સંક્ષિપ્ત: PM […]