“ભારતીય ટીમે સરેન્ડર કર્યું”

“ભારતીય ટીમે સરેન્ડર કર્યું”

સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને ઈનિંગ અને 32 રનથી શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં બેટ્સમેન અને બોલર્સ બંનેનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે આ અંગે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. ઈરફાને X પર લખ્યું કે, ટીમ ઈન્ડિયાએ સંપૂર્ણપણે સરેન્ડર કર્યું છે. ટીમ પાસેથી વધુ સારી રમતની અપેક્ષા હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *