સુરતના મહિધરપુરાની હદ માં સહારા દરવાજા પાસે દેશી અને ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડાયો

બ્રેકિંગ ન્યુઝ

સ્ટેટ મોનિટરિંગ સેલે સુરતના મહિધરપુરાની હદ માં સહારા દરવાજા પાસે દેશી અને ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડાયો 35 થી 40,000 રૂપિયાનો દારૂ હોવા નું અનુમાન