આજના મુખ્ય સમાચાર

વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, જામનગર, સુરત, મહીસાગર, બાલાસિનોર, પ્રાંતિજ, બનાસકાંઠા, હિંમતનગર, મેરઠ, દિલ્હી, એમપી, યુપી, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, મુંબઇ…

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાટણની મુલાકાતે. સિદ્ધપુર, બનાસકાંઠામાં યોજશે સભા.

2024ની ચૂંટણી પહેલા ભાજપ સંગઠનમાં બહુ મોટા ફેરફાર થવાની સંભાવના: સોર્સ.

આજે સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ પાલનપુરની લેશે મુલાકાત. વિવિધ કામોનું કરશે ઇ-લોકાર્પણ.

આજે સીએમ દ્વારા પાલનપુરથી ધોળકા ખાતે વન સ્ટોપ સેન્ટરનું કરશે ઇ-લોકાર્પણ

આજે સીએમ દ્વારા પાલનપુર ખાતેથી દ્વારકા ખાતે સિવિક સેન્ટરનું કરાશે ઇ-લોકાર્પણ.

ગુજરાત ATS નું SOG સાથે પોરબંદરમાં સૌથી મોટું ઓપરેશન. વિદેશી નાગરિકની પૂછપરછ કરી 4ની અટકાયત કરી હોવાના સમાચાર:સોર્સ

ગુજરાત ATS એ પોલીસ સાથે રહી સુરત લાલગેટ પાસેથી આતંકી સંગઠન ISKP સાથે સંપર્ક ધરાવતી સુમેરા નામની મહિલાની કરી ધરપકડ:સૂત્ર

અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના. મહિલાનું મોત.

બીપરજોય વાવાઝોડું પોરબંદરથી 730 કિમી દૂર. દરિયા તોફાની બનતા સહેલાણીઓ માટે 13 જૂન સુધી બીચ બંધ કરાયા. 13 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું. તંત્ર સજ્જ. વાવાઝોડું જખૌ તરફ ફંટાયું.

અમદાવાદમાં 146 મી રથયાત્રા શાંતિ પૂર્ણ યોજાય તે માટે અમદાવાદ શહેર પોલીસ સજ્જ. DGPની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક.

અમદાવાદ રથયાત્રા માટે 11 આઈજી ડીઆઈજી 300 પીઆઇ 700 પીએસઆઈ, 7 હજાર ઉપર જવાનો રહેશે સજ્જ ઉપરાંત એન્ટી ડ્રોન ગનનો પહેલીવાર થશે ઉપયોગ.

ગુજરાત કોંગ્રેસનું સુકાન શક્તિસિંહ ગોહિલને સોંપાયું. શક્તિસિંહ બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ.

વડોદરા કમિશ્નર દ્વારા પીઆઇ, પીએસઆઈ સહિત 3 પોલીસકર્મીઓ SMC દ્વારા દારૂ પકડાયા બાબતે કરાયા સસ્પેન્ડ:સોર્સ.

રાજકોટ ખાતે ત્યાગવલ્લભ સ્વામી સહિત 4 લોકો સામે 33.26 કરોડની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાઇ: સોર્સ

જામનગર બર્ધન ચોકમાંથી પોલીસ, મનપા, કલેક્ટર અને તંત્રની ઉપસ્થિતિમાં દબાણો હટાવાયા.

વાવાઝોડાને લઈ જામનગર-દ્વારકા, ખંભાળિયાની PGVCL એક્શન સાથે 108 ટિમો બનાવી સ્ટેન્ડ બાય સાથે બની સજ્જ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *