ગુજરાતી ફિલ્મો નો એક સૂર્વણ યૂગ હતો
જ્યારે ફિલ્મી પડદા પર અભીનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા ને જોતા ત્યારે એમજ લાગતું કે આપણે ફિલ્મ નહિ પણ વાસ્તવિક જોઈ રહ્યા છે હલામણ જેઠવો. સોન કંસારી. ભાદર તારા વહેતા પાણી. વીર માંગડા વાળો. પાતળી પદમણી. શેતલ ને કાંઠે. લોઇ ભીની ચુંદડી. નવરંગ ચુંદડી.
ગુજરાત ની ધરતી ને ગૌરવંતી બનાવનાર આ ફિલ્મી યુગલ ને સો સો સલામ