રાજુલા શહેરમાં ડિમોલેશનને લઈને સૌથી મોટા સમાચાર

રાજુલા શહેરમાં ડિમોલેશનને લઈને સૌથી મોટા સમાચાર

રાજુલામાં નોનવેજ લારીઓ સહિત સાર્વજનિક દબાણો હટાવાશે
આજે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી પાંચ દિવસની મહેતલ અપાઈ..

રાજુલા શહેરમાં આજરોજ 11મીએ દબાણ હટાવ ઝુંબેશ હતી પણ તેમાં સર્વ દબાણો હટાવવાનો કોઈ ઉલ્લેખ ન હતો આથી આજે પાલિકા દ્વારા ફરીથી જાહેર નોટિસ જારી કરી સાર્વજનિક દબાણો હટાવવા પાંચ દિવસની મહેતલ આપી હતી.

જાણવા મળતી વિગત મુજબ આજરોજ નગરપાલિકાએ નોટિફિકેશન જારી કરતા જણાવ્યું હતું કે રાજુલા શહેરમાં નગરજનોની સુખાકારી વધે અને રસ્તા ઉપર અવરજવર કરવામાં સરળતા રહે તે માટે નગરપાલિકા દ્વારા સરકારશ્રીની વિવિધ યોજના અંતર્ગત જાહેર રસ્તા ના કામો હાથ ધરવામાં આવે છે પરંતુ આવા જાહેર રસ્તા ઉપર ગેરફાયદા તરીકે દબાણ થવાથી જાહેર જનતા તેનો ઉપયોગ કરી શકતી નથી આથી આ બાબતની ગંભીરતાને ધ્યાને નગરપાલિકા દ્વારા આગામી પાંચ દિવસમાં નોટિસ આપવામાં આવે છે કે તમામ જાહેર રસ્તાઓ ઉપર થયેલ દબાણ દૂર કરવા માટે એક ધુમ્બેશ શરૂ કરવામાં આવશે જેમાં ડુંગર રાજુલા જાફરાબાદ રોડ તેમજ શહેરના મુખ્ય માર્ગો થી શરૂ કરવામાં આવશે કર્મચઃ શહેરી વિસ્તારના આંતરિક રોડ ઉપર પણ આવી કાર્યવાહી કરવામાં આવશે આ નોટિસ જાહેર પ્રસિદ્ધ થયા બાદ પાંચ દિવસમાં છાપરા કેબીન માલસામાન-ઓટા કે અન્ય કોઈ સ્વરૂપનું દબાણ કરેલ હોય તો તે હટાવી ખુલ્લી જમીન કરવા જાણ કરવામાં આવે છે અન્યથા આગામી સમયમાં કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર સમગ્ર તંત્ર સાથે સંકલ્પમાં રહી નગરપાલિકા વિસ્તારોમાં આવેલ તમામ જાહેર રોડ તેમજ જાહેર ખુલ્લી જગ્યાઓ ઉપર ગેરકાયદેસર દબાણો દૂર કરી જમીન ખુલ્લી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જરૂર પડશે તો લેન્ડ ગરબી હેઠળની કાર્યવાહી કરવામાં આવશે આ બાબતની નોટિસ આજરોજ નગરપાલિકાએ જાહેર પ્રસિદ્ધિ કરી હતી

અત્રે નોંધનીય બાબત છે કે અગાઉ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ નોનવેજ લારીઓ હટાવવા માટે જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂઆત કરી હતી.ત્યારે હવે દબાણ હટાવ ઝુંબ્રેશ હાથ ધરવામાં આવશે.

26 thoughts on “રાજુલા શહેરમાં ડિમોલેશનને લઈને સૌથી મોટા સમાચાર

  1. Magnificent beat ! I wish to apprentice whilst
    you amend your website, how could i subscribe for a weblog website?
    The account aided me a applicable deal. I had been tiny bit familiar of this your broadcast offered
    bright clear idea

  2. Hello there! This post couldn’t be written any better!

    Reading this post reminds me of my good old room mate!
    He always kept chatting about this. I will forward this article to him.
    Fairly certain he will have a good read. Thanks for sharing!

  3. A motivating discussion is worth comment. I do believe
    that you need to write more on this issue, it may not be a taboo matter
    but usually folks don’t discuss such topics. To the next! Many thanks!!

  4. It’s genuinely very complicated in this full of activity life to listen news on Television, so I only use web for that reason, and get the most recent news.

  5. Pingback: dk7
  6. Pingback: ยิง sms
  7. Pingback: marbo 9000
  8. Pingback: dark168
  9. Thank you for every other informative website.
    Where else may just I am getting that type of information written in such a perfect way?
    I have a undertaking that I’m simply now working on, and I’ve been on the glance out for such information.

  10. Hello, i read your blog from time to time and i own a similar one and i was
    just curious if you get a lot of spam remarks? If so how do you protect against
    it, any plugin or anything you can recommend? I get so much lately it’s driving me crazy so any help is very much appreciated.

  11. I wanted to thank you for this wonderful read!! I absolutely enjoyed every little bit of it.
    I have got you book marked to look at new things you
    post…

  12. What i don’t realize is in truth how you are not really much more smartly-preferred than you
    may be now. You are so intelligent. You know therefore significantly in relation to this topic, produced me for my part consider
    it from so many various angles. Its like men and women aren’t
    fascinated except it’s something to do with Girl gaga!
    Your individual stuffs great. Always deal with it up!

  13. Wow, amazing blog layout! How long have you been blogging for?
    you make blogging look easy. The overall look of your site is
    fantastic, as well as the content!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *