નરોડામાં ગેલેક્સી પાસે માથાભારે શખ્સ બન્યો બેફામ

અમદાવાદ

નરોડામાં ગેલેક્સી પાસે માથાભારે શખ્સ બન્યો બેફામ

એક્ટિવા ઉપર જઇ રહેલ બે બહેનો ઉપર હુમલો

યુવતીને માથામાં બોટલ મારી ઢોરમાર માર્યો

સ્થાનિકોએ હુમલાખોરને મેથીપાક ચખાડ્યો

યુવતીને મોઢાના ભાગે ગંભીર ઇર્જા થતા હોસ્પિટલ ખસેડાઇ

સરદારનગર પોલીસ સ્ટેશન ની હદ દારૂના અડ્ડા પાસે બનેલ ઘટનાથી સ્થાનિકોનો હોબાળો..

માથાભારે શખ્સ ગંભીર ગુનામાં વોન્ટેડ : સૂત્રો.

 

સરદારનગર પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથધરી.