કોરોનાએ ફરી વધાર્યું ટેન્શન! મહામારીનો નવો વેરિયન્ટ JN.1 ભારતના  રાજ્યમાં જોવા મળ્યો! આરોગ્ય વિભાગમાં દોડધામ..

મહામારી કોરોના વાયરસથી છુટકારો મેળવવાનો કોઈ સ્પષ્ટ રસ્તો જોવા મળતો નથી. 
કોવિડના નવા સબવેરિયન્ટ્સમાંના એક JN.1 એ અમેરિકાની ચિંતા વધારી છે. 
મીડિયા રિપોર્ટ મુજબ હવે તેના કેસ ભારતના કેરળમાં પણ જોવા મળ્યા છે.
આ નવા સબવેરિયન્ટની ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) દ્વારા પુષ્ટિ થતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે.
અમેરિકાના વૈજ્ઞાનિકો JN.1 વેરિઅન્ટને ગંભીર ગણાવી રહયા છે કારણ કે કોરોના વેકસીનની પણ તેના પર કોઈ અસર થતી નથી.
Covid-19 નવું સબવેરિયન્ટ JN.1, કોવિડ વેરિઅન્ટ પિરોલા અથવા BA.2.86નો એક ભાગ માનવામાં આવે છે.

2 thoughts on “કોરોનાએ ફરી વધાર્યું ટેન્શન! મહામારીનો નવો વેરિયન્ટ JN.1 ભારતના  રાજ્યમાં જોવા મળ્યો! આરોગ્ય વિભાગમાં દોડધામ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *