તેલંગાણાના DGP અંજની કુમારને ચૂંટણી પંચે કર્યા સસ્પેન્ડ

તેલંગાણા ના DGP અંજની કુમારને ચૂંટણી પંચે કર્યા સસ્પેન્ડ આદર્શ આચારસંહિતાનું ઉલંઘન કરતા કરી કાર્યવાહી   ચૂંટણી પરિણામ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સાથે કરી હતી મુલાકાત