રખડતા ઢોર મામલે RMC લઈ શકે નિર્ણય Posted on October 3, 2023 by Tej Gujarati રખડતા ઢોર મામલે RMC લઈ શકે નિર્ણય જપ્ત કરાયેલા ઢોરનો દંડ 3 ગણો કરવા દરખાસ્ત પ્રથમ વખતનો દંડ 1 હજારથી વધારી 3 હજાર થઈ શકે બીજી વખત ઢોર પકડાવા પર રૂ.6500ના દંડનો ઉલ્લેખ પશુઓનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરાઈ શકે રખડતાં શ્વાન મુદ્દે પણ લેવાઈ શકે નિર્ણય
All ગુજરાત સુરતમાં આમ આદમી પાર્ટીને એક ઝટકો મળ્યો Tej Gujarati May 1, 2024 0 ગુજરાતમાં આગામી 7મી મેના રોજ મતદાન યોજાનાર છે તે પહેલા સુરતમાં આપને એક ઝટકો લાગ્યો […]
આધ્યાત્મિક ગુજરાત સમાચાર ચાચર ચોકમાં 425 કિલોમીટરનું અંતર કાપી તલવાર અને લાકડીઓ સાથે પહોચ્યા Tej Gujarati September 29, 2023 0 સંજીવ રાજપૂત અંબાજી 20 વર્ષથી રાજકોટથી ચાલતો ટ્રેડિશનલ ડ્રેસવાળો સંઘ અંબાજી પહોંચ્યો માં અંબાના ધામ […]
આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર ટાટા મોટર્સે ફોર્ડમાંથી છૂટા થયેલા કર્મચારીઓને આપી રોજગારી Tej Gujarati May 4, 2023 0 અમદાવાદના સાણંદ GIDCમાં આવેલી ફોર્ડ કંપની બંધ થતા 850 કર્મચારીને છૂટા કરાયા હતા. છુટા કરાયેલા […]