અમદાવાદના વાતાવરણમાં પલટો

અમદાવાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો

વૈષ્ણોદેવી સર્કલ તરફ ધોધમાર

SG હાઇવે-સિંધુભવન રોડ પર ધીમીધારે વરસાદ

અમદાવાદમાં આજે સવારથી જ પવનની ગતિમાં વધારો થયો છે

વાદળછાયા વાતાવરણથી બફારાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે

શહેરના એસજી હાઇવે અને સિંધુભવન રોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો

વૈષ્ણોદેવી સર્કલે ધોધમાર વરસાદ પડ્યો હતો

જ્યારે શહેરના અન્ય વિસ્તારોમાં પણ ઝાપટું પડ્યું હ