*૧૦૦૦ થી વધુ વડીલોના જન્મદિવસ નિમિત્તે ‘પૂજન અર્ચન’ના વિશિષ્ટ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ઉપસ્થિત રહ્યા*

*૧૦૦૦ થી વધુ વડીલોના જન્મદિવસ નિમિત્તે ‘પૂજન અર્ચન’ના વિશિષ્ટ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ઉપસ્થિત રહ્યા*

સુરત: યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરથાણા, સુરત ખાતે એક સાથે અને એક સમયે ૧૦૦૦ થી વધુ વડીલોના જન્મદિવસ નિમિત્તે ‘પૂજન અર્ચન’ નો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. “વડીલ વંદના 2” ના મહામુલા અવસરે રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા પણ ખાસ સહભાગી બન્યા હતા અને તમામ યુવા મિત્રોને આ કાર્યક્રમના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ વડીલોના સ્નેહ, સંસ્કાર અને સંસ્કૃતિની વંદના કરી હતી. આ અમૂલ્ય અવસરે તેમની ઉપસ્થિતિને તેઓએ પોતાના માટે ધન્ય ગણાવી હતી.

3 thoughts on “*૧૦૦૦ થી વધુ વડીલોના જન્મદિવસ નિમિત્તે ‘પૂજન અર્ચન’ના વિશિષ્ટ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ઉપસ્થિત રહ્યા*

  1. WPS官网下载WPS Office: 一站式办公服务平台: 新升级,无广告,AI办公更高效. 立即下载. 登录使用. WPS 365: 面向组织和企业的WPS 365: 一站式AI办公,生产力即刻起飞. 了解更多. 咨询,记忆体占用低,体积轻运行快. 将文字、表格、演示、PDF等融合为一个组件。

  2. With every little thing which seems to be building throughout this particular subject matter, your perspectives happen to be quite stimulating. On the other hand, I am sorry, because I can not give credence to your entire strategy, all be it refreshing none the less. It looks to us that your opinions are actually not completely validated and in simple fact you are yourself not really fully certain of your argument. In any case I did take pleasure in reading it.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *