✋🏻🇮🇳✋🏻🇮🇳✋🏻🇮🇳✋🏻🇮🇳✋🏻🇮🇳. *અમદાવાદ પશ્ચિમ લોકસભા ચૂંટણી અંતર્ગત ઉમેદવાર શ્રી ભરતભાઈ મકવાણા સાહેબ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા દરિયાપુર વિધાનસભા મત વિસ્તારમાં સુતરીયા સોસાયટી પાસે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલ માળા કરી જન સંપર્કનો પ્રારંભ કર્યો
હતો ઈદ ના પવિત્ર તહેવાર હોવાથી મુસ્લિમ બિરાદરોને એમને શુભકામનાઓ પાઠવે હતી લોકો દ્વારા કોંગ્રેસના ઉમેદવાર શ્રી ભરતભાઈ મકવાણા સાહેબનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તમામ કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કોંગ્રેસ પક્ષના ઉમેદવારના ચૂંટણી પ્રચાર અર્થે ડોર ટુ ડોર #જનસંપર્ક અભિયાન સમાજના તમામ વર્ગના લોકોનો ઉત્સાહ અને ઉમળકાભર આવકાર, પ્રજા પરિવર્તન માટે મતદાન કરવા સંકલ્પબદ્ધ. . . . સઈદ ભાઈ શેખ . પ્રમુખ શાહપુર વોર્ડ કોંગ્રેસ સમિતિ*. ✋🏻🇮🇳✋🏻🇮🇳✋🏻🇮🇳✋🏻