Attention Biparjoy Cyclone affected areas! 🌀 In case your subscribed Telecom services are down, you can now utilize any Telecom operator’s network. Simply go to Settings > SIM card > Mobile networks > choose the network manually, till 17.06.23, 11:59 PM.
ચેતવણી: ચક્રવાત “બિપરજોય” અસરગ્રસ્ત વિસ્તારો! 🌀🌪 જો તમારી સબસ્ક્રાઈબ કરેલી ટેલિકોમ સેવાઓ કામ ના કરે તો તમે હવે કોઈપણ ટેલિકોમ ઓપરેટરની નેટવર્ક ઉપયોગ કરી શકો છો. મોબાઇલ સેટિંગ્સ > સિમ કાર્ડ > મોબાઇલ નેટવર્કને માન્યુઅલી પસંદ કરો. વાગ્યા થી 17.06.23, રાત્રે 11:59 વાગ્યા સુધી ઉપલબ્ધ