જામનગરમાં 560 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ

જીએસટી વિભાગે ‘સીએ અલ્કેશ પેઢડીયા’નું ₹560 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ બહાર પાડ્યું છે. સાથે જ ₹112 કરોડની કરચોરીનો પણ ભંડાફોડ થયો છે. હવે સીએ સામે ₹3.70 કરોડની વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે.