*રાપર તાલુકાના ફતેહગઢ ગામે શ્રી ચાયણા માતાજીનાં મંદિર માં ચોર ત્રાટકયા*
*તસ્કરો ને જાણે ખાખી વર્દીનો ડર ના હોય તેમ ખુલ્લે આમ આપી રહ્યા છે ચેલેન્જ*
*રાપર તાલુકામાં ચોર બન્યા બેફામ*
*ધોળા દિવસે ચોરો એ ચોરી ને આપ્યો અંજામ*
*મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ચોરીની ઘટના થઈ કેદ*
*મંદિરમાં આભૂષણોની ચોરી એક સાથે ૬ હાર ઉઠાવીને થયા ફરાર :સુત્રો*
*ચોર સી.સી.ટી.વી કેમેરા માં થયા કેદ*
*ચોરે સી.સી.ટી.વી કેમેરા ને તોડીને ચોરીને આપ્યો અંજામ*