બાળકો સાથે વાત કરી રહેલ શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનશેરીયાનો વીડિયો થયો વાયરલ…

*સુરત બ્રેક*

શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનશેરીયાનો વધુ એકવાર નિખાલસ અને બાળકો પ્રત્યેની લાગણીના દ્ર્શ્યો સામે આવ્યા.

શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનશેરીયાના હસ્તે તેમના કામરેજ વિધાનસભાના ખોલવડ ગામ ખાતે રસ્તાના ખાત મુહૂર્ત કાર્યક્રમ…

આ ખાતમુહૂર્ત દરમિયાન હાજર બાળકો સાથે શિક્ષણ મંત્રીએ સરળ સ્વભાવમાં બાળકો સાથે વાર્તાલાપ કર્યો.

સામાન્ય વ્યક્તિની જેમ ઓટલા પર બેસી વાતો કરી.

બાળકોને શાળામાં આપવામાં આવતા અભ્યાસની માહિતી લીધી.

સાથે જ સિંદૂર ઓપરેશનના મહિલા પાયલોટ વિશે માહિતી આપી.

બાળકો સાથે વાત કરી રહેલ શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનશેરીયાનો વીડિયો થયો વાયરલ…