દિલ્હી –
ગૃહ સચિવ ગોવિંદ મોહન અને ડીઆઈબી તપન ડેકાની પીએમ મોદી સાથેની મુલાકાત થોડા સમય પહેલા જ સમાપ્ત થઈ ગઈ!!
,
દિલ્હી –
સર્વપક્ષીય બેઠકનો મુદ્દો
બધા પક્ષોએ સરકાર અને સેનાને ટેકો આપ્યો –
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વિપક્ષને આ કામગીરી વિશે માહિતી આપી અને કહ્યું કે હાલમાં કેટલીક સંવેદનશીલ માહિતી જાહેર કરવી યોગ્ય નથી.
રાહુલ ગાંધીએ કહ્યું- અમારો તમને સંપૂર્ણ ટેકો છે!!
બેઠક બાદ સાંસદ ઓવૈસીએ કહ્યું –
મેં ઓપરેશન સિંદૂર માટે આપણા સશસ્ત્ર દળો અને સરકારની પ્રશંસા કરી છે, મેં એવું પણ સૂચન કર્યું છે કે આપણે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) સામે આંતરરાષ્ટ્રીય ઝુંબેશ શરૂ કરવી જોઈએ, આપણે પાકિસ્તાનને FATF માં ગ્રે-લિસ્ટ કરવાનો પણ પ્રયાસ કરવો જોઈએ!!