ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને સુભદ્રાજી સાથે નગર યાત્રા, ભક્તોના હર્ષ ઉલ્લાસ અને આનંદમયથી યાત્રામાં હાજરી આપી. અખાડા,ખટારા, પગપાળા સંઘ, ભજન મંડળી બધા સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં વિવિધ સેવાભાવી સંગઠનોના મહિલા આગેવાનોની સાથે હેતલબેન પરીખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને ભગવાનના રથનું સ્વાગત સન્માન કરીને પોલીસ જવાનોની સાથે સેવાકીય પ્રવૃત્તિમાં પણ જોડાયા હતા.
https://www.telqq.com Telegram群组,Telegram群组导航。收录Telegram上的优质频道和群组,打造一个高质量Telegram导航。TGNAV收录整理了Telegram上的许多优质频道、群组、机器人,帮助用户发现更多优质的群组。