જેજેસીટી સંસ્થા દ્વારા *Zeel design hut Mini Mall* નું ગ્રાન્ડ ઓપનિંગ.

Respected All,

🙏

ઈશ્વર કૃપા અને આપ સૌ ના સાથ સહકાર થી જેજેસીટી સંસ્થા ફરીથી એક સાહસી કદમ સંસ્થાનાં એનિવર્સરી દિવસ 20th જૂન ને મંગળવારે એટલે કે આવતીકાલે રથયાત્રાના દિવસે 20માં વર્ષમાં મંગળ પ્રવેશ નિમિતે ભરી રહી છે.

અમો આવતીકાલે જેજેસીટી સંસ્થા દ્વારા *Zeel design hut Mini Mall* નું *Grand opening* કરવા જઈ રહ્યાં છીએ. જેમાં, આપ સૌ ને પધારવા હાર્દિક નિમંત્રણ છે. 🙏

આ મોલ ની ખાસ વિશેષતા છે કે આ મોલમાં *Indian Traditional Handmades* ચીજવસ્તુઓ ને જ પ્રાધાન્ય અપાશે અને એ પણ મનોદિવ્યાંગો તેમ જ તેના એસ્કોર્ટ મહિલાઓ અને દિવ્યાંગો દ્વારા બનેલી ચીજ વસ્તુઓ ને જ. તેમ જ જરૂર પડ્યે જોબ વર્ક દ્વારા પણ બનાવી આપવામાં આવશે.

આ મોલ ભારતનો પ્રથમ મોલ બનશે કે જેનાં દ્વારા ઘણા દિવ્યાંગોના ને ખાસ મનોદિવ્યાંગોના જીવનમાં રંગ પુરાશે. મનોદિવ્યાંગો કે જેમનાં માટે ભારત સરકાર કે ગુજરાત સરકાર દ્વારા પણ આવી કોઈ જ વ્યવસ્થા આઝાદીના આટલાં વર્ષો પછી પણ થઈ શકી નથી. ત્યારે જેજેસીટી દ્વારા આ પહેલ કરવામાં આવી રહી છે. તેમ જ ટૂંક સમયમાં જ આ મોલ દ્વારા ડિજિટલ માર્કેટિંગ ની વ્યવસ્થા પણ શરૂ થશે. આમ દિવ્યાંગ અને મહિલા સશક્તિકરણ નું ખૂબ મોટું પ્લેટફોર્મ બનશે. જેનો લાભ આ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ પણ મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ Grand Opening 5 મહાનુભાવો દ્વારા કરવામાં આવશે.

આપ સૌ ને અચૂક પધારવા નિમંત્રણ છે. 🙏

C u 2moro….@ Vastrapur
In Grand Opening – 11 am…

*ઝીલ ડિઝાઇન હટ મિની મોલ*
3, સોના કોમ્પલેક્ષ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની, સામે, સમીર પેથોલોજી ની બાજુમાં, સમ્રાટ રેસ્ટોરન્ટ પાછળ, નેહરુ પાર્ક ફુઆરા 3 રસ્તા સર્કલ, વસ્ત્રાપુર લેક, અમદાવાદ – 15.

From,
મેનેજીંગ ટ્રસ્ટી / યશેષ શાહ – 98258 77370
ડાયરેક્ટર / ઉષા શાહ – +919978888612
પ્રિન્સિપલ / અલ્પા પંડયા – +919773164859

17 thoughts on “જેજેસીટી સંસ્થા દ્વારા *Zeel design hut Mini Mall* નું ગ્રાન્ડ ઓપનિંગ.

  1. Pingback: link
  2. Pingback: Telegram下载
  3. Pingback: lnw69
  4. 有道词典是由网易有道出品的全球首款基于搜索引擎技术的全能免费语言翻译软件。简介. 支持中文、英语、日语、韩语、法语、德语、俄语、西班牙语、葡萄牙语、藏语、西语等109种语言翻译。拍照翻译、语音翻译、对话翻译、在线翻译、离线翻译更顺畅。更多的翻译 https://www.fanyim.com

  5. Pingback: Book Thailand Bus
  6. Pingback: Mostbet
  7. Pingback: pin up

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *